મિત્રો સાથે રીલ શૂટ કરી રહ્યો હતો યૂટયૂબર, અચાનક આવ્યુ તેજ પાણી અને એક ઝટકામાં વહી ગયો…કેમેરામાં રેકોર્ડ થયુ બધુ જ
રીલ બનાવતા સમયે યુવક ઝરણામાં વહી ગયો, તેજ ધારમાં ઊભો હતો…અચાનક પાણી વધ્યુ અને મિત્રો બૂમો પાડતા રહી ગયા આજકાલ લોકો સોશિયલ મીડિયા પર રીલ્સ કે વીડિયો બનાવવા શું-શું નથી…
