બ્રેઈન સ્ટ્રોક પહેલા શરીરમાં જોવા મળે છે આ સંકેત, લક્ષણ દેખાતા જ તરત કરો આવી રીતે બચાવ
સ્ટ્રોક એક ગંભીર તબીબી પરિસ્થિતિ છે, જેમાં મગજમાં રક્તસંચાર અચાનક બંધ થઈ જાય છે અથવા અવરોધાય છે. રક્તસંચાર અવરોધાવાની વજહથી મસ્તિષ્કની કોશિકાઓ ઓક્સિજન અને પોષક તત્વોના અભાવમાં માત્ર થોડી મિનિટોમાં…
