સુરતમાં 32 કરોડના હીરાની ચોરીનો ફૂટ્યો ભાંડો ! ફરિયાદી નીકળ્યો માસ્ટરમાઇન્ડ…વીમો પકાવવા માટે કર્યુ આવું
સુરતના હીરા ઉદ્યોગમાં હચમચાવટ મચાવનાર ₹32 કરોડની હીરા ચોરીનો રહસ્ય ઉજાગર થયો છે. આ આઘાતજનક કેસમાં પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે આ ચોરી એક યોજનાબદ્ધ નાટક હતું અને…
