આવું તે કેવું ઘેલું? મહિલાએ કૂવા પાસે ખતરનાક રીલ બનાવી, માસુમ બાળકનું પણ ના વિચાર્યું, જુઓ

સોશિયલ મીડિયા પર વાયરલ થવાની ઘેલછામાં મહિલાએ બાળક સાથે કર્યું જોખમી કૃત્યઆજકાલ સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લાલચમાં લોકો કેટલાં જોખમી કામો કરી બેસે છે તે જોઈને આપણે દંગ રહી…