આઘાતમાં મલાઈકા અરોરા તો શોકમાં તરફડી રહી છે અભિનેત્રીની માતા… હૈયું મજબૂત કરીને જુઓ અનિલ મહેતાની પ્રાર્થના સભાની આ તસવીરો
મલાઈકા અરોરાના પિતા અનિલ કુલદીપ મેહતાનું નિધન આ મહિનાની 11મી તારીખે થયું હતું. પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ મલાઈકા અરોરા તેમની બહેન અને માતા સાથે મુંબઈના સાંતાક્રુઝમાં આવેલા ગુરુદ્વારામાં પહોંચ્યા હતા….