ડીસાની ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, માસુમ બાળકો સહીત 21થી વધુ શ્રમિકોના દર્દનાક મોત; એમ્બ્યુલન્સનો કાફલો રવાના
ગુજરાતના બનાસકાંઠામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીના વેરહાઉસમાં વિસ્ફોટ પછી 21 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. તેમાંથી, મધ્યપ્રદેશના ઘણા લોકો હતા,…