શોર્ટ્સ પહેરીને ઘરેથી બહાર નીકળી મલાઇકા અરોરા, જોવા મળ્યો મલાઇકાનો કૂલ અંદાજ

ટૂંકા બ્લુ શોર્ટમાં 47 વર્ષની મલાઈકાએ જમાવટ કરી, જુઓ

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા તેની સ્ટાઇલ અને તેની ફિટનેસ માટે જાણીતી છે. તે જયારે પણ ઘરેથી બહીર નીકળે છે ત્યારે તે એકદમ અલગ જ અંદાજમાં સ્પોટ થતી હોય છે.

હાલમાં જ મલાઇકાનો એકદમ કૂલ અંદાજ જોવા મળ્યો જયારે તે યોગા ક્લાસ બહાર સ્પોટ થઇ હતી. મલાઇકાની જે યોગા ક્લાસની બહાર તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે તેમાં તે ખૂબ જ અલગ અંદાજમાં જોવા મળે છે

 

View this post on Instagram

 

A post shared by F I L M Y B U D D Y Y (@filmybuddyy)

અને આ વખતે તેણે યોગા ક્લાસ માટે નેવી બ્લૂ શોર્ટ્સ અને સફેદ ટોપ પસંદ કર્યુ હતું. મલાઇકા તેની હોટ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

મલાઇકાએ તેના આ લુક સાથે મેકઅપ કર્યો ન હતો અને તેને વાળને મેસી બનમાં બાંધેલા હતા. તેણે મોં પર માસ્ક પણ પહેરેલું હતું.

મલાઇકાનો આ લુક ખૂબ જ આકર્ષણ જમાવતો હતો. મલાઇકાએ શોર્ટ્સ અને ટોપ સાથે Reebokના સફેદ સ્લાઇડર્સ પહેર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y B U D D Y Y (@filmybuddyy)

Shah Jina