કોણ છે આ ગુજરાતી હિરોઈન? જેની હોટનેસ જોઈ ભલભલા થઈ જાય છે પાણી-પાણી…! જુઓ કાતિલ તસવીરો

ગુજરાતી એક્ટ્રેસ બીજલ જોશી ફિલ્મ અને ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી છે. તે અવાર-નવાર તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જેને તેના ફેન્સ ખૂબ પસંદ કરે છે.

બીજલ એક્ટ્રેસ, રાઇટર અને પ્રોડ્યુસર છે. તેના ફોટો પર હંમેશા તેના ફેન્સ વખાણ કરતાં જોવા મળે છે. દરેક અભિનેતા ભૂમિકા ભજવતી વખતે પોતાના મૂળનો એક અલગ રંગ ઉજાગર કરે છે. પ્રતિભાશાળી અભિનેત્રી બીજલ જોશીએ પણ આ જ વાત સાબિત કરી બતાવી છે. બીજલ જોશી પર્સનલ લાઈફમાં ખૂબ જ સ્ટાઈલિશ છે.

ગુજરાતી ફિલ્મ હોય કે હિન્દી ટેલિવિઝન આ બંને ફિલ્ડમાં બીજલ જોશીનું નામ ખૂબ જાણીતું છે. તે ફિલ્મો સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. અને અવાર નવાર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

2016માં બીજલે પોતાની કરિયરમાં આગળ વધીને બોલીવુડમાં એન્ટ્રી કરી. બીજલ જોશીએ ગાંધી માય મેન્ટર નામની બોલીવુડ ફિલ્મમાં એક્ટિંગ કરી હતી. અંગત જીવનમાં બીજલ જોશી ફિટનેસ ફ્રીક છે. ફિટ રહેવા માટે તે રોજબરોજ વર્કઆઉટ પર ખાસ ધ્યાન આપે છે. ટીવી પર સીધી સાદી ગૃહિણીનું પાત્ર ભજવતી બીજલ જોશી રિયલ લાઈફમાં સ્ટાઈલિશ છે. વેસ્ટર્ન આઉટફિટમાં તમે કદાચ તેને જોશો તો ઓળખી પણ નહીં શકો.

ત્યારબાદ વર્ષ 2017 માં તેણે ગુજરાતી ફિલ્મ ચોર બની થનગાટ કરેથી ગુજરાતી સિનેમાંમાં એન્ટ્રી કરી હતી. મનોજ જોશીની ફિલ્મ ફેરા ફેરી હેરા ફેરીમાં પણ નજરે આવી હતી. બીજલ આ ઉપરાંત હિન્દી સિરિલ લેડિઝ સ્પેશિયલ પાર્ટ 2 માં પણ ખાસ ભૂમિકામાં જોવા મળી હતી.

ટીવી અભિનેત્રી બીજલ જોશીએ ગુમ હૈ કિસીકે પ્યાર મેંના લેખક વિશાલ વટવાણી સાથે લગ્ન કર્યા છે.બીજલ જોશીએ લેખક તરીકે કામના, મુસ્કુરાને કી વજહ તુમ હો, કભી કભી ઇત્તેફાક સે જેવી સિરિયલો લખી છે. બીજલ જોશી મૂળ ગુુજરાતી છે. તેની સ્ટાઈલિશ અદાઓને કારણે હમેશા ચર્ચામાં રહે છે.

Raina
error: Unable To Copy Protected Content!