ધનતેરસ પર બનેલા 5 દુર્લભ યોગથી ચમકશે 3 રાશિઓની કિસ્મત, બંને હાથથી પૈસા બનાવશે

હિન્દૂ ધર્મના લોગો માટે ધનતેરસના પર્વનું ખાશ મહત્વ છે, જે દિવાળીના એક દિવસ પેહલા કાર્તિક માસમાં આવવા વાડી કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે ઉજવામાં આવે છે. વૈદિક પંચાંગના પ્રમાણે, આ વર્ષે ધનતેરસનો પર્વ 29 ઓક્ટોમ્બર 2024 એ મનાવવામા આવશે.એવું માનવમાં આવે છે કે ધનતેરશના દિવસે સમુદ્ર મંથનથી ધનવંતજી અમૃત કળશ લઇ પ્રગટ થયા હતા. માટે આ દિવસે ધન ની દેવી માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેર ની સાથે ધનવંતજીની પૂજાનું વિધાન છે.જોકે આ વર્ષે ધનતેરસનો દિવસ ઘણો ખાસ છે, કારણ કે આ દિવસે ત્રીગ્રહી યોગ, ત્રિપુષ્કરયોગ , ઇન્દ્રયોગ , વૈધૃતિયોગ અને ઉત્તરા ફાલ્ગુની નકક્ષત્રનું મહાસંયોગ બનવાનું છે। ચાલો જાણ્યે આ વર્ષે ધનતેરસના દિવસે કઈ 5 રાશિના જાતકો માટે વરદાન સાબિત થઇ શકે છે.

કર્ક રાશિ
આ વર્ષે ધનતેરસ પર બનેલા 5 દુર્લબ યોગ થી કર્ક રાશિ ના જાતકો ને વિશેષ લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે. ધન ની દેવી માતા લક્ષ્મી અને કુબેરજી ના આશીર્વાદથી વ્યાપરીઓ ને પુસ્કળ ધનની પ્રાપ્તિ થઇ શકે છે. દુકાનદારો ની દુકાનમાં વેચાણ થવાથી વધારે નફો થઇ શકે છે. નોકરીવર્ગ જાતકો ને કામના લીધે થઇને વિદેશ જવાની તક પ્રાપ્ત થઇ શકે છે.એના સેવાઈ વિદ્યાર્થીઓ ને પણ માતાથી મનપસંદ વસ્તુ ભેટના રૂપમાં મળી શકે છે.

તુલા રાશિ
ધનતેરસ પર બનેલા આ દુર્લભ યોગ થી તુલા રાશિ ના જાતકો ના જીવન માં સકારાત્મક બદલાવ આવા ની સંભાવના છે। ઉદ્યોગપતિ ની યાત્રા સફળ રહેશે , જલ્દી થી ઉદ્યોગ નો વિકાસ થઇ શકે છે. વિદ્યાર્થીઓ ને પ્રતયોગીક પરીક્ષા માં સારું પરિણામ પ્રાપ્ત થશે। નોકરીપેશા જાતક સમયસર તેમનું ઉધાર ચૂકવી દેશે, જેનાથી માનસિક શાંતિ મળશે. આના સિવાય કોર્ટ-કચેરી ના કામમાં સફળતા મળવાની સંભાવના છે.

ધનુ રાશિ
ધનુ રાશિના લોકો આવનારા દિવસોમાં વધુ આત્મવિશ્વાસ અનુભવશે. નોકરી કરતા લોકોની આવકમાં વધારો થશે, જે આર્થિક સ્થિતિમાં સ્થિરતા લાવશે. વ્યવસાયના વિસ્તરણથી સંબંધિત યોજનાઓ સમયસર પૂર્ણ થશે, જે ટૂંક સમયમાં જ મોટો નફો લાવશે. પરિવારના સભ્યો સાથે ધનુ રાશિના લોકોના ચાલી રહેલા વિવાદનો અંત આવશે. આ સાથે લગ્ન જીવનમાં પણ આવનારા દિવસોમાં ખુશીઓ વધશે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Devarsh