મંદિરમાં શ્રદ્ધા કે મારામારી? બાંકે બિહારી મંદિરમાં નાની બાબત અંગે શ્રદ્ધાળુઓ અને સેવાકર્મીઓ વચ્ચેની મારામારીનો ખોફનાખ વીડિયો થયો વાયરલ
પ્રયાગરાજમાં મહાકુંભને કારણે ભક્તોના ટોળા બધે જ ભીડ કરી રહ્યા છે. કુંભમાં સ્નાન કર્યા પછી, લોકો કાશી, અયોધ્યા અને મથુરા તરફ વળ્યા છે. આવી…