મોનાલિસાએ બિકિની પહેરી આપ્યા કાતિલાના પોઝ, સ્વિમિંગ પુલ પાસે બેસી લગાવ્યો ગ્લેમરનો તડકો; જુઓ…

કેટલીક હસીનાઓ સ્ટાઇલ અને ગ્લેમરનો તડકો ઉમેરીને લોકોના દિલમાં ખૂબ જ ખાસ સ્થાન ધરાવે છે. ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા પણ આ હસીનાઓમાંની એક છે. તે ડઝનબંધ ફિલ્મો અને ટીવી શોમાં જોવા મળી છે. તેણે બિગ બોસના ઘરમાં પણ પોતાનો ચાર્મ બતાવ્યો છે. આ દિવસોમાં તે એક પછી એક ગ્લેમરસ લુક બતાવીને ચાહકોના દિલ પર જાદુ ફેલાવી રહી છે.

હાલમાં જ તેણે લેટેસ્ટ તસવીરો શેર કરી, જેમાં તે બિકીની પહેરીને કિલર સ્ટાઇલ બતાવી રહી છે. આ તસવીરો પરથી ચાહકો તેમની નજર હટાવી શકતા નથી. માત્ર બિકીની જ નહીં આ પછી મોનાલિસાએ રિપ્ડ જીન્સ અને ટોપમાં પણ સ્ટાઇલ બતાવી. 42 વર્ષીય મોનાલિસાના મોહક લુક જોઈને ચાહકો દીવાના થઇ રહ્યા છે. બિકીનીમાં મોનાલિસાનો ગ્લેમરસ લુક કોઈથી કમ નથી લાગી રહ્યો.

મોનાલિસાએ જે તસવીરો શેર કરી છે તે સ્વિમિંગ પુલ સાઇડની છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ સ્ટાઇલમાં જોવા મળી રહી છે. આ તસવીરો કોઈ રિસોર્ટ કે હોટલની છે જ્યાં તે આ દિવસોમાં એન્જોય કરી રહી છે અને તેનો પતિ વિક્રાંત સિંહ રાજપૂત પણ તેની સાથે છે. આ પહેલા મોનાલિસાએ કેટલીક તસવીરો દ્વારા માહિતી આપી હતી કે તે તેના પતિ સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર બિકિની વાળી ત્રણ તસવીરો શેર કરતાં મોનાલિસાએ કેપ્શનમાં લખ્યું, ‘મારા સપના મારી સચ્ચાઇ બનશે.’ તસવીરોમાં મોનાલિસા અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરો પર મોટાભાગના લોકો કોમેન્ટ બોક્સમાં હાર્ટ ઇમોજી શેર કરી રહ્યા છે. ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી મોનાલિસા હિન્દી દર્શકોમાં પણ જાણીતી છે કારણ કે તેણીએ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

મોનાલિસાએ સાઉથ સિનેમાની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પર્સનલ લાઇફની વાત કરીએ તો, 2016 માં મોનાલિસાએ વિક્રાંત સિંહ રાજપૂત સાથે લગ્ન કર્યા હતા અને આજે પણ બંને સાથે છે ને સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે. મોનાલિસા અને વિક્રાંતે તેઓ ક્યાં ગયા છે તે વિશે કોઈ માહિતી આપી નથી, પરંતુ તેઓ આ દિવસોમાં સાથે ક્વોલિટી ટાઇમ વીતાવી રહ્યા છે.

તાજેતરમાં વિક્રાંતની ફિલ્મ રુદ્ર-શક્તિ રિલીઝ થઈ છે અને મોનાલિસાએ પણ તેના શો ‘જાદુ તેરી નજર’માંથી બ્રેક લીધો છે. આ બ્રેકનો ફાયદો ઉઠાવીને પતિ-પત્ની આ દિવસોમાં ખૂબ જ મજા માણી રહ્યા છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!