એરપોર્ટ પર એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી આ અભિનેત્રી, ઉર્ફી જાવેદને પણ પાછળ પાડી દે તેવી છે બોલ્ડનેસ, તસવીરોએ વધાર્યું તાપમાન!

એરપોર્ટ પર ઉપરનું ચોખ્ખું દેખાઈ જાય એવું ટીશર્ટ પહેરીને આવી અભિનેત્રી કંગના, ઉર્ફી જાવેદને પણ શરમ આવી જાય એવી દેખાય છે, જુઓ

ફિલ્મ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’થી ફેમસ બનેલી અભિનેત્રી કંગના શર્મા તેના બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવી રહી છે. કંગના શર્માએ પોતાના નવા લુકથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.અભિનેત્રી તાજેતરમાં જ એરપોર્ટ પર જોવા મળી હતી. જેની ફોટોસ ખૂબ વાયરલ થઈ રહી છે.

હાલમાં સોશિયલ મીડીયા વાઇરલ થઈ રહેલી તસવીરોમાં જોઈ શકાય છે કે આ દરમિયાન કંગના શર્માએ ડેનિમ બેગી પેન્ટ અને યેલો ટોપ પહેર્યું છે. પરંતુ તેનું આ ટોપ ખૂબ જ રિવિલિંગ હતું.કંગના શર્મા તેના રિવીલિંગ ટોપમાં એટલી અસ્વસ્થતા અનુભવી રહી હતી કે તે તેને વારંવાર એડજસ્ટ કરી રહી હતી. છતાં તે પોતાને કપડા માલફંક્શનનો શિકાર બનતા રોકી શકી નહીં. કંગનાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે,

વાઇરલ વીડીયો અને તસવીરો જોઈને ઇન્ટરનેટ યુઝર્સ અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે.અમુક લોકો કંગનાની મજા માણી રહ્યા છે. તેનો આ અંદાજ અનેક લોકોને પસંદ પણ આવી રહ્યો છે, તો અમુક આ વાહિયાત ડ્રેસ માટે તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે, “બતાવી પણ રહી છે અને છુપાવતી પણ નથી.” બીજાએ લખ્યું , “મેડમ કપડાં જ કેમ પહેરો છો?” ત્રીજા એક યુઝરે લખ્યું, “બેશરમીમાં તો ઉર્ફીને પણ પાછળ છોડી દીધી.

Previous Article

પત્નીની સામે જ અન્ય એક મહિલાએ તેના પતિ સાથે કર્યું એવું કામ..કે લોકો શરમાઈ ગયા,જાણો એવું તો શું કર્યું

Next Article

સરકારી સ્કૂલમાં મહિલા ટીચરનો વાલીએ બનાવ્યો વીડિયો, ખુલી ગયુ એવુ રાઝ કે કોઇ વિચારી પણ ના શકે...

error: Protected Content!