એનિમલ પ્રિંટ ડ્રેસમાં 51 વર્ષની મલાઇકા અરોરાએ વરસાવ્યો કહેર, ધારદાર ફિગર દેખાડીને લોકોને પાગલ કરી નાખ્યા, જુઓ

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા 51 વર્ષની છે પરંતુ તે પોતાની ગ્લેમરસ સ્ટાઇલથી યુવા અભિનેત્રીઓને જોરદાર ટક્કર આપે છે. તે ઘણીવાર કોઈને કોઈ જગ્યાએ સ્પોટ થાય છે અને તેને જોતાની સાથે જ પેપરાજીના કેમેરા તેની તરફ વળી જાય છે. આ પછી, મલાઈકા અરોરાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે.

હાલમાં જ તે ફરી એકવાર કેમેરામાં કેદ થઈ ગઈ અને તેનો વીડિયો સામે આવ્યો, જે વાયરલ થઇ રહ્યો છે. આ દરમિયાન મલાઈકા અરોરા એકદમ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. મલાઈકા અરોરા એક રિયાલિટી શોના શૂટિંગ માટે જતી વખતે જોવા મળી હતી અને આ દરમિયાન પેપરાજીએ તેના ઘણા ફોટા ક્લિક કર્યા હતા.

જો કે મલ્લાએ પણ પેપરાજીને નિરાશ ન કર્યા અને તેમને ઘણા પોઝ આપ્યા. જણાવી દઇએ કે, મલાઈકા હાલમાં ડાન્સ રિયાલિટી શો હિપ હોપ ઈન્ડિયાને જજ કરી રહી છે. તાજેતરમાં જ અભિનેત્રી શૂટિંગ કરતી જોવા મળી હતી. જ્યાં તે ગ્લેમરસ લુકમાં સ્પોટ થઇ હતી.

મલાઈકા અરોરાની આ તસવીરો મુંબઈના એક શૂટિંગ લોકેશનની છે.જ્યાં તે ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર રેમો ડિસોઝા સાથે જોવા મળી હતી. વાસ્તવમાં બંને ડાન્સ શો હિપ હોપ ઈન્ડિયાને જજ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, સેટ પર જતા પહેલા, તેણે પેપરાજીને ઘણા પોઝ આપ્યા.

હસીનાએ એનિમલ પ્રિન્ટવાળો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. મલાઈકાએ સેટલ્ડ મેકઅપ, ખુલ્લા વાંકડિયા વાળ, હાઈ હીલ્સ અને મિનિમલ એક્સેસરીઝમાં લુક પૂર્ણ કર્યો હોત.તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગઇ. આ લુકમાં મલ્લાના ચાહકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

જ્યારે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે મલાઈકા અરોરાને જોરદાર ટ્રોલ કરી છે. એક યુઝરે લખ્યું, ‘એટલા માટે જ અરબાઝ ખાને તેને છોડી દીધી અને શૂરા ખાન સાથે લગ્ન કર્યા.’

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

એક બીજા યુઝરે લખ્યું, ‘તેના પોતાના બાળકો પણ શરમ અનુભવશે.’ અન્ય એકે લખ્યું, ‘તે આ ઉંમરે પણ આવા ડ્રેસ પહેરી રહી છે.’ જ્યારે એકે તો લખ્યું, ‘તમે આટલા બધા કપડાં કેમ પહેર્યા છે ?’

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Previous Article

કોમેડી શો બંધ થતા જ રસ્તા પર ડુંગળી વેંચતા જોવા મળ્યા આ સ્ટાર, સોશિયલ મીડિયા પર થયા વાયરલ , યુઝર્સે કેહવા લાગ્યા કે...

Next Article

કુંવારા છોકરા થઇ જાવ સાવધાન...દુલ્હન જોયા પહેલા ધ્યાનથી સાંભળી લો દીદીનું દિવ્ય જ્ઞાન

error: Protected Content!