22 વર્ષની અનુષ્કા સેને વધાર્યુ ટેમ્પરેચર, સ્વિમસૂટમાં શેર કરી એવી તસવીરો કે ચાહકો પણ રહી ગયા હક્કા-બક્કા

22 વર્ષની આ એક્ટ્રેસે વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન, ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર, સ્વિમસૂટમાં પોતાની ફેવરેટ એક્ટ્રેસને જોઇ ચાહકો થયા પાણી-પાણી

મોનોકિની પહેરી અનુષ્કા સેને ફ્લોન્ટ કર્યુ ફિગર, ચાહકો બોલ્યા- ‘પાની કી રાની’

પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેન કોઈને કોઈ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. તે ઘણીવાર પોતાના કામને કારણે ચર્ચામાં રહે છે તો ઘણીવાર ફોટોશૂટને કારણે…અનુષ્કાએ ખૂબ જ ઓછા સમયમાં અને નાની ઉંમરે ઘણી લોકપ્રિયતા મેળવી છે. પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેન માત્ર 22 વર્ષની છે અને આટલી નાની ઉંમરે અભિનેત્રીએ ઘણી લોકપ્રિયતા મેળવી છે.

આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ચાહકો સાથે તેના ફોટા શેર કરતી રહે છે. ‘બાલવીર’ ફેમ એક્ટ્રેસ અનુષ્કા સેન આ દિવસોમાં તાંઝાનિયા ફરી રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તનાપામાં એન્જોય કરતી જોવા મળી રહી છે.

અનુષ્કાએ ચેમ્કા હોટસ્પ્રિંગ્સથી પોતાની સુંદર તસવીરો પોસ્ટ કરી છે. અનુષ્કા સેને ઇન્સ્ટાગ્રામ પર મોનોકિનીમાં પોતાની તસવીરો શેર કરી છે. અનુષ્કા આ પટ્ટાવાળી મોનોકિનીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અનુષ્કાએ પાણીના કિનારે બેસી શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. આ દરમિયાન તેના વાળ ભીના જોવા મળે છે. એક ફોટામાં અભિનેત્રી સ્વિમ કરતી જોવા મળે છે.

આ તસવીરો શેર કરતાં અનુષ્કાએ લખ્યું- ‘આઇલેન્ડ ગર્લ.’ અનુષ્કાની આ તસવીરો પર ચાહકો પ્રેમનો વરસાદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – ‘મરમેઇડ’, બીજાએ લખ્યુ- ‘પાણીની રાણી’. એકે ટિપ્પણી કરી – ‘તમે ખૂબ જ સુંદર મરમેઇડ લાગી રહ્યા છો.’ આ સિવાય એકે લખ્યું – ‘તમે એક સેકન્ડ માટે મારું દિલ ચોરી લીધું.’ જણાવી દઈએ કે અનુષ્કા સેનને ‘બાલવીર’થી એક ખાસ ઓળખ મળી હતી.

અભિનેત્રી 2012માં ‘બાલવીર’ અને 2015માં ‘ક્રેઝી કુક્કડ ફામિલી’ માં જોવા મળી હતી. આ પછી, તે ડ્રામા ફિલ્મ ‘લિહાફ: ધ ક્વિલ્ટ’ માં પણ જોવા મળી હતી. આ સાથે અનુષ્કા શોર્ટ ફિલ્મ ‘સમ્માદિત્તી’માં પણ જોવા મળી છે. હવે અભિનેત્રી ટૂંક સમયમાં કોરિયન ફિલ્મોમાં પણ જોવા મળશે.

Previous Article

2 કલાક 23 મિનિટની થ્રિલર ફિલ્મ, 'શૈલેજા' ને બનાવી દીધી 'બાજારૂ ઔરત'... કહાનીમાં 'કાંતારા' और 'પુષ્પા 2' પણ ફેલ

Next Article

જ્યારે એક ઝાટકે 11 હજાર બેંકો બંધ થઇ ગઇ, બિચારા નિર્દોષ લોકોના પૈસા ડૂબી ગયા, ટ્રમ્પના ટેરિફે અપાવી એ દિવસની યાદ

error: Protected Content!