મહેસાણામાં બની ભયંકર ત્રિપલ અકસ્માત ઘટના, મુસાફરો ભરેલી કાર થઈ ગઈ કચ્ચરધાણ, 1 બાળકનું મોત, 8ને ઈજા
મહેસાણામાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. ઓએનજીસી સર્કલ પાસે આજે વહેલી સવારે ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. અકસ્માતમાં બે ટ્રક વચ્ચે એક…