કાળા કપડાંમાં રેમ્પ વોલ્ક કરતા જ મલાઈકાની બની મજાક, ટ્રોલર્સએ ટ્રોલ કરતા ગલીના કુતરા સાથે કરી સરખામણી
મુંબઈના જિઓ વર્લ્ડ સેન્ટરમાં આ દિવસોમાં લેક્મે ફેશન વીક ચાલી રહ્યું છે. જ્યાં વિવિધ ડિઝાઇનરો દરરોજ તેમના લેટેસ્ટ કલેકશન બતાવી રહ્યાં છે. જેના…