શારદીય નવરાત્રિ પર અદ્ભુત શુભ સંયોગ: સિંહ અને તુલા સહિત આ 5 રાશિઓ પર વરસશે મા દુર્ગાની કૃપા, થશે ધન-સંપત્તિનો વરસાદ!
આજથી પવિત્ર શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વર્ષે નવરાત્રિના પ્રથમ દિવસે જ ગ્રહો અને નક્ષત્રોનો અત્યંત શુભ અને દુર્લભ સંયોગ બની…