ગજકેસરી યોગ 2026: આ નવરાત્રીમાં 2 વખત બની રહ્યો છે મહાશક્તિશાળી ગજકેસરી યોગ, આ 4 રાશિઓ પર વરસશે માં અંબાની અસીમ કૃપા!
શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર 2026 દરમિયાન ઉજવવામાં આવશે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, આ વર્ષની નવરાત્રી ખૂબ જ ખાસ અને…