શુક્રનું સિંહ રાશિમાં પ્રવેશ: 31 જુલાઈથી 12 રાશિઓ પર પ્રભાવ, આ રાશિના લોકોનું નસીબ ચમકશે
31 જુલાઈ, 2024ના રોજ જ્યોતિષ જગતમાં એક મહત્વપૂર્ણ ઘટના બનવા જઈ રહી છે. દૈત્યગુરુ તરીકે ઓળખાતા ગ્રહ શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ ઘટના અનેક જાતકો માટે શુભ સમાચાર લઈને…