આજે મંગળવારે શુક્ર ગ્રહ સ્વાતિ નક્ષત્રમાં કરશે પ્રવેશ, 5 રાશિઓનો ગોલ્ડન ટાઈમ સ્ટાર્ટ થઇ ગયો છે, બધું જ સુખ મળશે
જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહનું અનન્ય મહત્વ છે. કારણ કે શુક્ર જે ફળ પ્રદાન કરે છે તે જીવન માટે અત્યંત આવશ્યક હોય છે. જ્યોતિષીય દૃષ્ટિકોણથી, શુક્ર ગ્રહ જીવનમાં સંપત્તિ, વૈભવ, સૌંદર્ય, વૈવાહિક…