ગરોળી પ્રેમી ટેણીયો: ગરોળી દેખાય તો પકડી લીધી, મમ્મી બુમાબુમ.. ટેણીયાએ પ્રેમથી રમાડી, જુઓ
સોશિયલ મીડિયા પર @piyush_reels નામના એકાઉન્ટ પરથી એક અદ્ભુત વિડિયો વાયરલ થયો છે. આ ક્લિપમાં એક નાનકડું બાળક, જેની ઉંમર માંડ બે-ત્રણ વર્ષની હશે, તેની અદ્ભુત નિર્ભીકતા અને નિર્દોષતા દર્શાવે…