હાર્દિકની એક્સ નતાશા સ્ટેનકોવિકના જીવનમાં નવો પુરુષ આવી ગયો? પુલમાં ન્હાતા ન્હાતા મસ્તી કરતા દેખાયા, જુઓ
નતાશા સ્ટેનકોવિક, જે સોશિયલ મીડિયા પર અત્યંત સક્રિય રહે છે, તેના જીવનમાં નવા સંબંધની અટકળો વહેતી થઈ છે. અભિનેત્રી નિયમિતપણે તેના ચાહકો સાથે પોતાના જીવનના મહત્વપૂર્ણ પાસાઓ શેર કરતી રહે…