હાર્દિક પંડ્યા પછી દિગ્ગજ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર લેશે છૂટાછેડા? 8 વર્ષ બાદ પતિથી અલગ થવાનો નિર્ણય લીધો, જાણો

બોલીવુડ જગતમાં ફરી એકવાર સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. જાણીતી અભિનેત્રી ઉર્મિલા માતોંડકર અને તેના પતિ મોહસીન અખ્તર મીર વચ્ચે મતભેદો સર્જાયા હોવાના અહેવાલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉર્મિલાએ તેમના…