ઓક્ટોમ્બર મહિનામાં પલટી મારશે આ 4 જાતકોના લક, સૂર્યનું નક્ષત્ર પરિવર્તન અપાવશે જોરદાર સફળતા, પૈસા જ પૈસા થશે
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ગતિવિધિઓનું વિશેષ મહત્વ છે. તેમાં પણ સૂર્યની ચાલ સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે. સૂર્ય દર 30 દિવસે રાશિ બદલે છે અને નિયમિત સમયાંતરે નક્ષત્ર પરિવર્તન પણ કરે…