દીકરા યુગને લઇને હોસ્પિટલ પહોંચી કાજોલ, ગાર્ડને ધક્કો મારી દીધો, લોકો ગુસ્સે થયા,જુઓ વીડિયો
કાજોલ, બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. તેનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના પુત્ર યુગ સાથે એક ડોક્ટરના ક્લિનિકમાંથી…