બાંગ્લાદેશના PM આવાસમાં બકરી, બતક, સૂટકેસથી લઇને કપડા સુધી…બાંગ્લાદેશની ભીડે કંઇ ના છોડ્યુ, કેટલાક બેડ પર સૂતેલા જોવા મળ્યા

બકરી, બતક, સૂટકેસથી લઇને કપડા સુધી…બાંગ્લાદેશની ભીડે કંઇ ના છોડ્યુ ગ્લાદેશમાં અનામતને લઈને થયેલા હોબાળા બાદ સ્થિતિ નિયંત્રણ બહાર છે. હિંસા એટલી ભડકી ગઈ છે કે બદમાશોના ટોળાએ પીએમના નિવાસસ્થાન…