સોનાક્ષીથી નારાજ હતો ભાઇ લવ? લગ્નના 12 દિવસ બાદ શત્રુઘ્નની પુત્રીએ કહ્યું, ‘તે દિવસે હું અને ઝહીર…’
સોનાક્ષી સિંહાએ 23 જૂને ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. આ કપલે બાંદ્રા સ્થિત તેમના ઘરે સાદગીથી લગ્ન કર્યા હતા. બાદમાં સોનાક્ષી અને ઝહીરે એક ભવ્ય રિસેપ્શન પણ યોજ્યું હતું….