સૌથી મોટી ખુશખબર: મહાઅષ્ટમી પર બની રહ્યો છે લક્ષ્મી નારાયણ યોગ, આ 5 રાશિઓ અચાનક બની જશે ધનવાન!
મહાઅષ્ટમીના દિવસે બુધ ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગ્રહ પહેલેથી જ તુલા રાશિમાં છે. આ બંને ગ્રહોની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ બનશે. આ યોગ વૃષભ, તુલા સહિત પાંચ રાશિના…