મિસ યુનિવર્સ 2024 જીતનાર આ અમદાવાદી છોકરી રિયાની ખુબસુરતી જોઈ તમે? રૂપ રૂપનો અંબાર અને બ્યુટી વિથ બ્રેઈન છે

મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નું ટાઈટલ જીત્યા પછી રિયાએ તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને કહ્યું, “આજે મેં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો. હું અત્યંત આભારી છું. આ સ્તર સુધી પહોંચવા…