Mangal Vakri 2025: મંગળ ચાલશે વક્રી ચાલ, કર્ક રાશિમાંથી આવશે મિથુન રાશિમાં, 3 રાશિઓ માટે શુભ, અણધાર્યો ધન લાભ થવાના યોગ
વર્ષ 2025માં મંગળ ગ્રહની વક્રી ચાલ આકાશીય ઘટના તરીકે મહત્વપૂર્ણ બની રહેશે. 21મી જાન્યુઆરીથી શરૂ થનાર આ ખગોળીય ઘટના ત્રણ વિશેष રાશિઓ માટે નોંધપાત્ર ભાગ્ય પરિવર્તન લાવશે. આ સમયગાળો આ…