અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ મલાઈકા અરોરાની હાલત કેવી છે? અભિનેત્રીએ કહ્યું- ‘મને કોઈ અફસોસ….’ જાણો વધુ
બોલીવુડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોડા હંમેશા તેના વ્યક્તિગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં, તેણે અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ વિશે પહેલી વખત ખુલીને વાત કરી છે. આવો જાણીએ કે મલાઈકાએ…