BREAKING: ટીકુ તલસાનિયાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો, પત્નીએ કહ્યું- ફિલ્મ સ્ક્રીનિંગ દરમિયાન તબિયત લથડાઈ; જાણો નવી અપડેટ
જાણીતા ફિલ્મ અને ટીવી કલાકાર ટીકુ તલસાનિયા વિશે પહેલા એવા સમાચાર આવ્યા હતા કે તેમને હાર્ટ એટેક આવ્યો છે, પરંતુ તેમના પત્ની દીપ્તિ તલસાનિયાએ એનડીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમને…