પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યા રાયની OOPS મોમેન્ટ, તો પણ સવેગથી કર્યું વૉક, બધા જોતા જ રહી ગયા પર્સનાલિટી
બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાયે પેરિસ ફેશન વીક 2024માં પોતાની મનમોહક ચાલ અને આકર્ષક વ્યક્તિત્વથી ધૂમ મચાવી દીધી. આ પ્રતિષ્ઠિત ફેશન ઇવેન્ટમાં ઐશ્વર્યાએ લાલ રંગના બલૂન હેમ આઉટફિટમાં રેમ્પ પર…