BREAKING: મશહૂર સિંગારની પત્નીનું થયું અચાનક નિધન, ઘર પર તોડ્યો દમ, જુઓ તસવીરો
બુધવારની સવારે ભારતીય શાસ્ત્રીય સંગીત જગતમાં એક યુગનો અંત આવ્યો. પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજની જીવનસંગિની અને પ્રતિભાશાળી કલાકાર મધુરા જસરાજનું તેમના નિવાસસ્થાને 86 વર્ષની વયે અવસાન થયું. આ દુઃખદ…