ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલની ચેતવણી અને સંભવિત પૂરની સ્થિતિ

અંબાલાલ પટેલના મતે, 12થી 15 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમ બનશે. આ ઉપરાંત, 17 ઓગસ્ટ પછી બંગાળના ઉપસાગરની સિસ્ટમની અસર જોવા મળશે. 26 ઓગસ્ટે એક નવી સિસ્ટમ બનશે,…