નેપાળના નાણામંત્રીની ફિલ્મી અંદાજમાં પિટાઇ, Gen-Z યુવાનોએ રસ્તા પર દોડાવી-દોડાવી વરસાવ્યા લાત-મુક્કા
નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર સામે યુવાનોનો અવાજ હવે હિંસક બની ગયો છે. મંગળવારે રાજધાની કાઠમંડુ સહિત અનેક શહેરોમાં પ્રદર્શનકારીઓએ હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા ટોળાએ…
