120 કરોડની માલકીન છે તો પણ બે ફેમસ ક્રિકેટર્સે દિલ તોડ્યું, હવે એક ફ્લોપ હીરો સાથે ઇલુ ઇલુ કરી રહી છે સ્ત્રી 2 ની હિરોઈન તમન્ના ભાટિયા, જુઓ
ફિલ્મ જગતમાં તમન્ના ભાટિયા એક એવું નામ છે જે આજે કોઈ પરિચયનું મોહતાજ નથી. આ પ્રતિભાશાળી અભિનેત્રીએ દક્ષિણ ભારતીય સિનેમા અને બૉલિવૂડ બંનેમાં પોતાની અદાકારીના જોરે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું…