વાયરલ2 Min Read Shah Jinaon1:43 pm August 21, 2025 આ કોઇ તળાવ નથી, રસ્તા છે…કંટેંટ ક્રિએટરે બોટ ચલાવી બતાવ્યો મુંબઇનો હાલ- વીડિયો થયો વાયરલ મુંબઈનો ચોમાસુ ફરી એકવાર લોકો માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે. શહેરમાં દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયું છે, રસ્તાઓ નદી જેવા લાગવા માંડ્યા છે અને…