સુંદરતામાં બોલીવુડની હીરોઈનોને ટક્કર આપે પણ કામ બધા ગોરખધંધા, નકલી ડોક્યુમેન્ટ સાથે અહિયાંથી ઝડપાઈ આ રૂપસુંદરી, ન કરવાના કામ કરતી
બલાની ખૂબસુરત પણ કામ બધા ફર્ઝી…કોલકાતામાં શાંતા પાલ નામની એક બાંગ્લાદેશી મોડેલ અને ફૂડ વ્લૉગરની ધરપકડ કરવામાં આવી, જેણે પોતાની સુંદરતા અને સોશિયલ મીડિયા એક્ટિવિટી દ્વારા પોતાને ભારતીય સાબિત કરવાનું…
