વાહ દેશી ગર્લની દેશી સ્ટાઈલ…લાલ બિંદી, વાળમાં સિંદૂર અને માથા પર પલ્લુ લઇને દેશી ગર્લ પહોંચી દુર્ગા પંડાલમાં
તમે પણ પ્રિયંકાને જોઇને કહેશો કે ભલે તે વિદેશમાં રહેતી હોય પણ આપણી સંસ્કૃતિને નથી ભૂલી. ભારતની “દેશી ગર્લ” પ્રિયંકા ચોપરા હાલ ભારતમાં છે.નવરાત્રિનો સમય ચાલતો હોવાથી દેવી દુર્ગાના આશીર્વાદ…
