ઓગસ્ટ મહિના માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી ચેતવણી, જાણો ઓગસ્ટમાં શું થવાનું છે
ગુજરાતમાં ચોમાસાની સીઝન પૂરજોશમાં છે, અને હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી રજૂ કરી છે, જેમાં…