હે ભગવાન, આજે વહેલી સવારે 7 અમદાવાદીઓને કાળ ભેટ્યો, ટ્રેલરની પાછળ ઈનોવા ઘૂસી પછી ગેસ કટરથી પતરાં કાપી લાશોને..જુઓ તસવીરો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાજમાર્ગ પર એક વાહન ટ્રેલરના પાછળના ભાગમાં અથડાતાં 7 વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા, જ્યારે અન્ય એક…