ચાલુ ટ્રેનમાંથી કૂદી બોલિવુડની ફેમસ એક્ટ્રેસ, ખરાબ રીતે થઇ ઘાયલ, કહ્યુ- બહુ દર્દ…
‘રાગિની એમએમએસ રિટર્ન’ અને ‘પ્યાર કા પંચનામા’ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકેલી અભિનેત્રી કરિશ્મા શર્મા એક મોટા અકસ્માતનો ભોગ બની. તેણે પોતે આ માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી. અભિનેત્રીએ…
