લોન વસુલ કરવા આવેલ ભાઈને જોઈને માતાજી આવ્યા! દૈવી શક્તિઓનો બતાવ્યો ડર, આપવા લાગી શાપ, વીડિયો વાયરલ
રાજસ્થાનના બાંસવાડામાં એક મહિલાએ લોન વસૂલાતથી બચવા માટે અત્યંત વિચિત્ર પ્રયાસ કર્યો છે. જ્યારે લોન અધિકારીઓ ટ્રેક્ટર પાછું લેવા આવ્યા, ત્યારે મહિલાએ કથિત રીતે દેવીનો આવેશ આવ્યો હોવાનું નાટક કર્યું….