ઓક્ટોબરના ગ્રહ ગોચર બદલી નાખશે નસીબ, આખો મહિનો દિવાળી જેવો ઉત્સવ મનાવશે 3 રાશિના લોકો
ઓક્ટોબર 2024માં સૂર્ય, બુધ, મંગળ અને શુક્ર જેવા મહત્વપૂર્ણ ગ્રહો રાશિ પરિવર્તન કરશે. સૌ પ્રથમ 10 ઓક્ટોબરે બુધ ગોચર કરીને તુલા રાશિમાં આવશે. પછી 13 ઓક્ટોબરે શુક્ર ગોચર કરીને વૃશ્ચિક…