BREAKING: સિંગર તુલસી કુમાર સાથે શૂટિંગ સમયે સેટ પર મોટો અકસ્માત થયો, પાટિયું સિંગર પર પડ્યું; જુઓ વીડિયો
મંગળવારે શૂટિંગ દરમિયાન તુલસી કુમાર માટે એક ખતરનાક ક્ષણ આવી હતી. તેમના પર એક મોટું ફર્નિચર પડવાનું હતું, પરંતુ સેટ પર હાજર લોકોની સતર્કતાને કારણે તેઓ મોટી દુર્ઘટનાથી બચી ગયા….