સાઉથના ફેમસ ડાયરેક્ટરે કરી અચાનક આત્મહત્યા, અહિયાંથી સડેલી હાલતમાં લાશ મળી, જાણો સમગ્ર વિગત

બેંગલુરુમાં કન્નડ ફિલ્મ ઉદ્યોગને એક મોટો આઘાત લાગ્યો છે. જાણીતા ફિલ્મ દિગ્દર્શક ગુરુપ્રસાદનું દુःખદ અવસાન થયું છે. તેમના બેંગલુરુ સ્થિત નિવાસસ્થાનમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આર્થિક મુશ્કેલીઓના…