ભાવનગર: ડોકટરે કહ્યું, “ચપ્પલ બહાર કાઢીને આવો..” દર્દીના સગાએ ડોક્ટર પર કર્યો હુમલો, વીડિયો વાયરલ
ગુજરાતના ભાવનગર શહેરમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ઇમરજન્સી વોર્ડમાં એક ડૉક્ટર પર હુમલો કરવામાં આવ્યો, જેનું કારણ માત્ર એટલું જ હતું કે તેમણે…