ગુજરાતમાં આવી રહ્યું છે ચક્રવાત ‘વણઝાર’, અંબાલાલની નવી આગાહી, આ તારીખે તૂટી પડશે વરસાદ

પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં પાછોતરા વરસાદની આગાહી કરી છે. તેમના મતે, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 5 ઓક્ટોબર આસપાસ દરિયાકિનારે પવનનું જોર વધુ…