કેન્સર સામે ફાઇટ કરતી હિના ખાન બની દુલ્હનિયા, પપ્પાને યાદ કરીને થઈ ઈમોશનલ, જુઓ તસવીરો
હિના ખાને તાજેતરમાં એક ફેશન શોના ગ્રાન્ડ ફિનાલેમાં દુલ્હનના વેશમાં ભાગ લીધો, જેમાં તેણે કેન્સરની પીડાને ભૂલીને મંચ પર જલવો કર્યો. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના આ મનમોહક અવતારની ઝલક…